ન્યાયાધીશો 4:19 - પવિત્ર બાઈબલ19 સીસરાએ યાએલને કહ્યં, “મને તરસ લાગી છે, મને પીવા માંટે થોડું પાણી આપ.” તેથી તેણીએ તેને દૂધની ભરેલી મશક આપી અને ફરી તેને ઢાંકી દીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 સીસરાએ તેને કહ્યું, “કૃપા કરીને મને થોડું પાણી પા; કેમ કે મને તરસ લાગી છે.” યાએલે એક મશક ઉઘાડીને તેને દૂધ પાયું, ને તેના પર [ધાબળી] ઓઢાડી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તેણે તેને કહ્યું, “મહેરબાની કરી મને થોડું પાણી પીવડાવ; કારણ, મને તરસ લાગી છે.” તેણે ચામડાની મશકમાંથી તેને દૂધ પાયું અને ફરી પાછો સંતાડી દીધો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 સીસરાએ તેને કહ્યું, “કૃપા કરીને મને થોડું પાણી આપ, કેમ કે મને તરસ લાગી છે.” તેણે એક મશક ઉઘાડીને તેને પીવાને દૂધ આપ્યું અને તેણે તેના પર ફરીથી ધાબળો ઓઢાડી દીધો. Viz kapitola |