Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 4:13 - પવિત્ર બાઈબલ

13 એટલે સીસરાએ પોતાના બધા 900 લોખંડના રથોને તેમજ પોતાના બધા સૈનિકોને હરોશેથ-હગોઈમથી કીશોન નદી આગળ ભેગા કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ત્યારે સીસરાએ પોતાના સર્વ રથ, એટલે લોઢાના નવસો રથ, ને વિદેશીઓના હરોશેથથી તે કીશોન નદી સુધી જે લોક તેની સાથે હતા તે સર્વને એકત્ર કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી તેણે પોતાના નવસો લોખંડના રથો તથા પોતાના માણસોને બોલાવી મંગાવીને તેમને વિદેશીઓના હરોશેથથી કિશોન નદીએ મોકલ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ત્યારે સીસરાએ પોતાના સર્વ રથો, નવસો લોખંડના રથો અને વિદેશીઓના હરોશેથ-હગોઈમથી તે કીશોન નદી સુધી જે લોકો તેની સાથે હતા તે સર્વને એકત્ર કર્યા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 4:13

Následuj nás:

Reklamy


Reklamy