Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 3:5 - પવિત્ર બાઈબલ

5 આમ ઈસ્રાએલીઓ, કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ ભેગા રહેવા લાગ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ઇઝરાયલી લોકો કનાનીઓની, હિત્તીઓની, અમોરીઓની પરિઝીઓની, હિવ્વીઓની, તથા યબૂસીઓની ભેગા રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 એ રીતે ઇઝરાયલી લોકો કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓમાં વસ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેથી ઇઝરાયલ લોકો કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓની મધ્યે રહેતા હતા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 3:5

Následuj nás:

Reklamy


Reklamy