ન્યાયાધીશો 3:4 - પવિત્ર બાઈબલ4 આ પ્રજાઓ ઈસ્રાએલીઓની કસોટી માંટે હતી અને જોવા કે યહોવાએ જે આજ્ઞાઓ મૂસા માંરફતે તેઓના પિતૃઓને આપી હતી તે ઈસ્રાએલી નવી પેઢી પાળશે કે નહી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોવાએ મૂસાની મારફત તેઓના પિતૃઓને જે આ ઓ કરી હતી, તે આ ઓ ઇઝરાયલ પાળશે કે કેમ તેની પરીક્ષા કરવા માટે એ લોકોને રહેવા દેવામાં આવ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પ્રભુએ મોશે દ્વારા ઇઝરાયલીઓના પૂર્વજોને આપેલી આજ્ઞાઓનું ઇઝરાયલીઓ પાલન કરશે કે નહિ તે જાણવા તેમની ક્સોટી કરવા માટે એ પ્રજાઓ હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ઈશ્વરે જે આજ્ઞાઓ મૂસા દ્વારા તેઓના પૂર્વજોને આપી હતી, તે આજ્ઞાઓ ઇઝરાયલ પાળશે કે નહિ, એ જાણવા, તેઓથી તેમની પરીક્ષા કરવા માટે તે લોકોને રહેવા દેવામાં આવ્યા હતા. Viz kapitola |