ન્યાયાધીશો 3:30 - પવિત્ર બાઈબલ30 તે દિવસે મોઆબીઓને ઈસ્રાએલીઓ આગળ નમવું પડયું, પછીના 80 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 એમ તે દિવસે મોઆબ ઇઝરાયલને તાબે કરાયો. અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 એ દિવસે ઇઝરાયલીઓએ મોઆબીઓને હરાવ્યા, અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 તે દિવસે મોઆબ ઇઝરાયલની તાકાતથી પરાજિત થયું. અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. Viz kapitola |