ન્યાયાધીશો 3:26 - પવિત્ર બાઈબલ26 તે લોકો રાહ જોતા હતાં તે દરમ્યાન એહૂદ ભાગી ગયો. તે પત્થરની ખીણો ઓળંગીને સેઈરાહ સુધી પહોંચી ગયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તેઓને વાર થઈ એટલામાં એહૂદ નાસીને ખાણોની પેલી બાજુએ ઊતરીને સેઈરા સુધી પહોંચી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 તેઓ રાહ જોતા હતા એવામાં એહૂદ દૂર નીકળી ગયો. તે પથ્થરોમાં કંડારેલી મૂર્તિઓનું સ્થળ વટાવીને સેઈરા સુધી પહોંચી ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેઓએ શું કરવું જોઈએ તે વિષે વિચારતા હતા, એટલામાં એહૂદ નાસીને જ્યાં ખાણોની પેલી બાજુએ ઊતરીને સેઈરા સુધી પહોંચી ગયો. Viz kapitola |