ન્યાયાધીશો 3:23 - પવિત્ર બાઈબલ23 પછી એહૂદે બહાર જઈ ઓરડીના બારણાં બંધ કરીને તાળું માંરી દીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ત્યાર પછી એહૂદ દેવડીમાં ગયો, ને તેણે દીવાનખાનાનાં બારણાં પાછાં બંધ કરીને તેને સાંકળ મારી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પછી એહૂદ બહાર પરસાળમાં જતો રહ્યો અને પોતાની પાછળ ઓરડીનાં બારણાં બંધ કરી દઈ તેના પર કળ ચડાવી દીધી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ત્યાર પછી એહૂદ ઓરડીમાં ગયો અને તેના બારણાં તેણે પાછાં બંધ કર્યો અને તેમને તાળું માર્યું. Viz kapitola |