ન્યાયાધીશો 3:13 - પવિત્ર બાઈબલ13 એગ્લોન આમ્મોનીઓને અને અમાંલેકીઓને ભેગા કરી ઈસ્રાએલીઓ ઉપર હુમલો કર્યો અને યરીખો ખજૂરીઓનો પ્રદેશ જીતી લીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તેણે આમ્મોનીઓને તથા અમાલેકીઓને પોતાની સાથે એકત્ર કર્યા. અને તેણે જઈને ઇઝરાયલીઓને માર્યા, ને તેઓએ ખજૂરીઓનું નગર જીતી લીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 એગ્લોને આમ્મોની અને અમાલેકીઓનો સાથ મેળવીને ઇઝરાયલીઓ પર ચડાઈ કરીને ખજૂરીઓનું નગર યરીખો જીતી લીધું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 એગ્લોને આમ્મોનીઓ તથા અમાલેકીઓને પોતાની સાથે લઈને ઇઝરાયલીઓને હરાવ્યા અને ખજૂરીઓના નગરને કબજે કરી લીધું. Viz kapitola |