Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 3:11 - પવિત્ર બાઈબલ

11 આમ, ઓથ્નીએલ કનાઝના પુત્રનું અવસાન થયું ત્યાં સુધી દેશમાં 40 વર્ષ શાંતિ રહી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. પછી કનાઝનો દીકરો ઓથ્નીએલ મરણ પામ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 દેશમાં ચાલીસ વર્ષ સુધી શાંતિ રહી. પછી કનાઝનો પુત્ર ઓથ્નીએલ મૃત્યુ પામ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ચાળીસ વર્ષ સુધી આ દેશમાં શાંતિ રહી. પછી કનાઝનો દીકરો, ઓથ્નીએલ મરણ પામ્યો.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 3:11

Následuj nás:

Reklamy


Reklamy