ન્યાયાધીશો 21:9 - પવિત્ર બાઈબલ9 તેઓએ લોકોની ગણતરી કરી તો તેમને ખબર પડી કે યાબેશ-ગિલયાદથી કોઈ સભામાં ભાગ લેવા છાવણીમાં આવ્યું નહોતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 કેમ કે જ્યારે લોકોની ગણતરી કરવામાં આવી ત્યારે, જુઓ, યાબેશ-ગિલ્યાદના રહેવાસીઓમાંનો કોઈ પણ ત્યાં નહોતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 સૈન્યની ગણતરી કરવામાં આવી ત્યારે યાબેશ-ગિલ્યાદમાંથી કોઈ કહેતાં કોઈ નહોતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 કેમ કે જયારે લોકોના ક્રમ પ્રમાણે ગણતરી કરવામાં આવી ત્યારે જુઓ, યાબેશ ગિલ્યાદના રહેવાસીઓમાંના કોઈ ત્યાં હાજર હતો નહિ. Viz kapitola |