ન્યાયાધીશો 21:6 - પવિત્ર બાઈબલ6 પોતાના ભાઈ બિન્યામીન કુળને ગુમાંવ્યાને લીધે સમગ્ર ઈસ્રાએલી પ્રજા ઊડું દુઃખ અનુભવતી હતી. તેઓ એક બીજાને કહેતા હતાં, સર્વનાશ થઈ ગયો, “આજે ઈસ્રાએલમાંથી એક કુળસમૂહ ભૂસાઈ ગયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ઇઝરાયલી લોકોએ તેઓના ભાઈ બિન્યામીનને લીધે શોક કરીને કહ્યું, “આજે ઇઝરાયલમાંથી એક કુળ નષ્ટ થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 ઇઝરાયલીઓ તેમના ભાઈઓ બિન્યામીનના લોકો માટે બહુ દુ:ખી થયા. તેમણે કહ્યું, “આજે ઇઝરાયલનું એક કુળ નાબૂદ થઈ જાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ઇઝરાયલ લોકોએ તેઓના ભાઈ બિન્યામીનને લીધે શોક કર્યો. તેઓએ કહ્યું, “આજે ઇઝરાયલ કુળમાંથી એક કુળ નષ્ટ થાય છે. Viz kapitola |