ન્યાયાધીશો 21:3 - પવિત્ર બાઈબલ3 “ઓ ઈસ્રાએલના દેવ યહોવા, આજે ઈસ્રાએલના પોતાના એક કુળસમૂહને ખોવાનું શાથી થયું?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેઓએ કહ્યું, “હે યહોવા, ઇઝરાયલના ઈશ્વર, આજે ઇઝરાયલમાંથી એક કુળ ઓછું થાય છે. એમ કેમ બન્યું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, આવું શા માટે બન્યું? ઇઝરાયલમાંથી બિન્યામીનનું કુળ નાબૂદ થઈ જવામાં છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેઓએ પોકાર કર્યો, “શા માટે, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર, આજે ઇઝરાયલમાં એક કુળ કેમ ઓછું થયું?” Viz kapitola |