ન્યાયાધીશો 21:24 - પવિત્ર બાઈબલ24 પછી ઈસ્રાએલીઓ પણ શીલોહથી પોતપોતાના કુળસમૂહ અને કુટુંબ પ્રમાંણે પોતપોતાના વતનમાં પાછા ફર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને ઇઝરાયલી લોકો તે સમયે ત્યાંથી વિદાય થઈને પ્રત્યેક પોતપોતાના કુળમાં તથા પોતપોતાના કુટુંબમાં ગયો, ને ત્યાંથી નીકળીને તેઓ પોતપોતાના વતનમાં ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 વળી, બાકીના ઇઝરાયલીઓ પણ પોતાના કુળમાં, પોતાના ગોત્રમાં અને પોતાના વતનમાં પાછા ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પછી ઇઝરાયલના લોકો તે જગ્યાએથી વિદાય થઈને પોતપોતાની જાતી અને કુળમાં ગયા. અને ત્યાંથી નીકળીને પોતાના વતનમાં ગયા. Viz kapitola |