Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 21:23 - પવિત્ર બાઈબલ

23 બિન્યામીનીઓના કુળસમૂહે તે પ્રમાંણે કર્યુ: જ્યારે કન્યાઓ નૃત્ય કરતી હતી ત્યારે પ્રત્યેક વ્યક્તિએ એક કન્યા પસંદ કરી લીધી અને તેને તેઓના દેશમાં લઈ ગયા. તેમણે પોતાના નગરોનું પુનઃનિર્માંણ કર્યુ. અને તેમાં વસવાટ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 બિન્યામીનપુત્રોએ આ પ્રમાણે કર્યું, એટલે પોતે જેટલા હતા તેટલી સ્‍ત્રીઓનું નૃત્ય કરનારી સ્‍ત્રીઓમાંથી હરણ કરીને તેમને પોતાની પાસે રાખી. પછી તેઓ પાછા પોતાના વતનમાં ચાલ્યા ગયા, ને નગરોને સમારીને તેમાં વસ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 બિન્યામીનીઓએ એ જ પ્રમાણે કર્યું. એટલે, પોતે જેટલા હતા તેટલી સંખ્યામાં તેમની કન્યાઓનું અપહરણ કરી લઈ ગયા. પછી તેઓ પોતાના કુળપ્રદેશમાં ગયા, તેમનાં નગરો ફરી બાંધ્યાં, અને ત્યાં રહ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 બિન્યામીનપુત્રોએ એ પ્રમાણે કર્યું તેઓએ નૃત્ય કરનારી કન્યાઓમાંથી તેમને જરૂર હતી એટલી કન્યાઓનું હરણ કર્યું. અને તેઓને પોતાની પત્નીઓ બનાવવા માટે લઈ ગયા. તેઓ પાછા પોતાના પૂર્વજોના વતનમાં ચાલ્યા ગયા અને તેઓએ નગરોને સમારીને ફરીથી બાંધીને અને તેમાં વસ્યા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 21:23

Následuj nás:

Reklamy


Reklamy