ન્યાયાધીશો 21:20 - પવિત્ર બાઈબલ20 તેથી તેમણે બિન્યામીનીઓને કહ્યું, “જાઓ, જઈને દ્રાક્ષની વાડીઓમાં લાગ જોતા છુપાઈ રહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 હવે તેઓએ બિન્યામીનપુત્રોને આજ્ઞા કરી, “તમે ત્યાં જઈને દ્રાક્ષાવાડીઓમાં સંતાઈ રહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેમણે બિન્યામીનીઓને કહ્યું, “તમે જઈને દ્રાક્ષવાડીઓમાં સંતાઈ રહેજો, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેઓએ બિન્યામીનીઓને એવી સૂચના આપી, “તમે ત્યાં જઈને દ્રાક્ષવાડીઓમાં સંતાઈ રહો અને રાહ જુઓ. Viz kapitola |