ન્યાયાધીશો 21:18 - પવિત્ર બાઈબલ18 ઈસ્રાએલની એક જાતિને ભૂંસાઈ જવા દેવાની નહોતી. પણ અમે અમાંરી પુત્રીઓ તેમને પરણાવી શકીએ તેમ નથી. કારણકે અમે પ્રતિજ્ઞા લીધી હતી: ‘જે કોઈ બિન્યામીનીઓને પુત્રી આપશે તેઓ શાપિત થશે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તથાપિ આપણે તો આપણી કન્યાઓન તેઓને આપી શક્તા નથી.” કેમ કે ઇઝરાયલી લોકોએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે, ‘જે કોઈ બિન્યામીનને કન્યા આપે તે શાપિત થાય.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 આપણે તો પોતાની પુત્રીઓનાં લગ્ન તેમની સાથે કરાવી શક્તા નથી. કારણ, આપણામાંથી કોઈ પોતાની પુત્રીનાં લગ્ન કોઈ બિન્યામીની સાથે કરાવે તો તેવી વ્યક્તિ માટે આપણે શાપ ઉચ્ચાર્યો છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તોપણ આપણે તેઓની પત્નીઓ થવા આપણી દીકરીઓ આપી શકતા નથી. કેમ કે ઇઝરાયલ લોકોએ વચન આપ્યું છે, ‘જે કોઈ બિન્યામીનને પત્ની આપશે તે શાપિત થાઓ.’” Viz kapitola |