ન્યાયાધીશો 21:16 - પવિત્ર બાઈબલ16 ઈસ્રાએલના વડીલોએ ચર્ચા કરી. “બાકીના બિન્યામીનીઓને માંટે પત્ની મેળવવા આપણે શું કરીશું? બિન્યામીનીઓની બધી સ્ત્રીઓને તો માંરી નાખવામાં આવી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 ત્યારે પ્રજાના વડીલોએ કહ્યું, “બિન્યામીનમાંથી તો સ્ત્રીઓનો નાશ કરવામાં આવ્યો છે, તો બાકી રહેલાઓને સ્ત્રીઓ પૂરી પાડવાને આપણે શું કરીશું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તેથી સભાના આગેવાનોએ કહ્યું, “બિન્યામીનના કુળના બચી ગયેલા લોકો માટે આપણે ક્યાંથી પત્નીઓ પૂરી પાડીએ? કારણ, બિન્યામીનની સ્ત્રીઓનો તો નાશ થઈ ગયો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ત્યારે પ્રજાના વડીલોએ કહ્યું, “બાકી રહેલા બિન્યામીનીઓ માટે આપણે પત્નીઓની વ્યવસ્થા કેવી રીતે કરીશું? કેમ કે બિન્યામીનીઓમાંથી તો સ્ત્રીઓનો નાશ કરવામાં આવ્યો છે” Viz kapitola |