Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 21:15 - પવિત્ર બાઈબલ

15 લોકો હજી બિન્યામીનીઓના કુળસમૂહ માંટે દુઃખી હતાં, કારણ કે યહોવાએ લગભગ ઈસ્રાએલીઓના આખા કુળસમહૂમાં ભંગાળ પાડયુ હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને લોકોએ બિન્યામીનને માટે શોક કર્યો, કેમ કે યહોવાએ ઇઝરાયલનાં કુળોમાં ભંગાણ પાડ્યું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 લોકો બિન્યામીનીઓને લીધે દુ:ખી થયા; કારણ, પ્રભુએ ઇઝરાયલનાં કુળોની એક્તા તોડી નાખી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 બિન્યામીન માટે શોક કર્યો, કેમ કે ઈશ્વરે ઇઝરાયલનાં કુળો વચ્ચે ભાગલા પાડયા હતા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 21:15

Následuj nás:

Reklamy


Reklamy