Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 21:14 - પવિત્ર બાઈબલ

14 તેથી બિન્યામીનના કુળસમૂહ તે વખતે પાછા ફર્યા તેમને યાબેશ-ગિલયાદની જે સ્ત્રીઓને ઈસ્રાએલીઓએ માંરી નાખી હતી તે આપવામાં આવી, પણ તે સર્વ માંટે પત્નીઓ પૂરતા પ્રમાંણમાં નહોતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ત્યારે બિન્યામીનીઓ તેમની પાસે આવ્યા; અને [ઇઝરાયલીઓએ] યાબેશ-ગિલ્યાદની જે સ્‍ત્રીઓને જીવતી રાખી હતી તે તેઓએ તેમને આપી; તોપણ તે બધી તેમને માટે બસ થઈ નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 બિન્યામીનીઓ પાછા ફર્યા અને તેમના સાથી ઇઝરાયલીઓએ યાબેશ-ગિલ્યાદમાં જીવતી રહેવા દીધેલી કન્યાઓ તેમને આપી. પણ એટલી કન્યાઓ તેમને માટે પૂરતી નહોતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેથી બિન્યામીનીઓ તે જ સમયે તેમની પાસે પાછા આવ્યા અને ઇઝરાયલીઓએ યાબેશ ગિલ્યાદની જે સ્ત્રીઓને જીવતી રાખી હતી તે તેઓને આપી. પણ તેઓ બધા માટે પૂરતી ન હતી.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 21:14

Následuj nás:

Reklamy


Reklamy