ન્યાયાધીશો 21:11 - પવિત્ર બાઈબલ11 અને હુકમ કર્યો, “તમાંરે આમ કરવું જોઈએ; દરેક પુરુષ અને દરેક સ્ત્રી જેણે પણ પુરુષનો અનુભવ કર્યો હોય તે સૌને માંરી નાખો પરંતુ કુંવારી સ્ત્રીઓને માંરશો નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 વળી તમારે આ પ્રમાણે કરવું કે, પ્રત્યેક પુરુષનો તથા જે સ્ત્રીએ પુરુષનો અનુભવ કર્યો હોય તે દરેકનો તમારે વિનાશ કરવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 સર્વપુરુષો અને જેમણે પુરુષ સંગ કર્યો હોય એવી સર્વ સ્ત્રીઓને મારી નાખો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 “વળી તમારે આ પ્રમાણે કરવું: દરેક પુરુષને તથા દરેક સ્ત્રીને કે જેણે પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેઓને મારી નાખો.” Viz kapitola |