Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 21:10 - પવિત્ર બાઈબલ

10 આથી સભાએ પોતાના ઉત્તમ સૈનિકોમાંથી 12,000 ને યાબેશ-ગિલયાદના લોકોનો સ્ત્રીઓ અને બાળકોનો નાશ કરવા માંટે મોકલ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પછી તેઓએ શૂરામાં શૂરા બાર હજાર પુરુષોને એવી આજ્ઞા આપીને ત્યાં મોકલ્યા કે, “જઈને યાબેશ-ગિલ્યાદના રહેવાસીઓ, ‍ સ્‍ત્રીઓ તથા બાળકો સહિત, તરવારથી સંહાર કરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તેથી સભાએ તેમનામાંથી બાર હજાર શૂરવીરોને આવો આદેશ આપ્યો, “જાઓ, યાબેશ-ગિલ્યાદ જઈને સ્ત્રીઓ અને બાળકો સહિત સૌનો સંહાર કરો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 સભામાંથી બાર હજાર શૂરવીર પુરુષોને એવી સૂચના આપીને મોકલવામાં આવ્યા કે યાબેશ ગિલ્યાદ જઈને ત્યાંના રહેવાસીઓનો, સ્ત્રીઓ તથા બાળકો સુદ્ધાં તલવારથી સંહાર કરો.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 21:10

Následuj nás:

Reklamy


Reklamy