Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 2:9 - પવિત્ર બાઈબલ

9 તેને ગાઆશ પર્વતની ઉત્તરે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલી ભૂમિમાં જે તિમ્નાથ હેરેસની જમીન તેના હિસ્સામાં આવી હતી ત્યાં દફનાવવામાં આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને ગાશ પર્વતની ઉત્તર બાજુએ, એફ્રાઈમના પહાડી પ્રદેશમાં તેના વતનની સરહદની અંદર, એટલે તિમ્નાથ હેરેસમાં, તેઓએ તેને એટલે તિમ્નાથ સેરામાં, તેઓએ તેને દાટ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 તેને ગાઆશ પર્વતની ઉત્તરે એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવેલા તિમ્નાથ-સેરામાં તેના પોતાના હિસ્સાની ભૂમિમાં દફનાવવામાં આવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ગાઆશ પર્વતની ઉત્તરે, એફ્રાઇમના પહાડી પ્રદેશ, તિમ્નાથ-હેરેસમાં, જે ભૂમિ તેને સોંપવામાં આવી હતી તેની સરહદમાં તેઓએ તેને દફનાવ્યો.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 2:9

Následuj nás:

Reklamy


Reklamy