Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 2:6 - પવિત્ર બાઈબલ

6 યહોશુઆએ લોકોને તેમના ઘરે પાછા મોકલી દીધાં. તેથી સર્વ કુળસમૂહના ઈસ્રાએલી લોકો તેમના ઘરે પાછા ગયા અને પોતાની ભૂમિનો કબજો લીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હવે યહોશુઆએ લોકોને વિદાય કર્યા પછી દેશનો વારસો લેવાને સર્વ ઇઝરાયલી લોકો પોતપોતાના વતનમાં ચાલ્યા ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 યહોશુઆએ ઇઝરાયલીઓને વિદાય કર્યા અને સૌ કોઈ દેશમાં પોતાના હિસ્સાના પ્રદેશનો કબજો મેળવવા ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યહોશુઆએ લોકોને વિદાય કર્યા ત્યારે ઇઝરાયલના સર્વ લોકો પોતાને માટે નિયુક્ત કરાયેલ સ્થળે, પોતપોતાના વારસામાં ગયા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 2:6

Následuj nás:

Reklamy


Reklamy