ન્યાયાધીશો 2:23 - પવિત્ર બાઈબલ23 તેથી યહોવાએ એ પ્રજાઓને પોતાની ભૂમિમાંથી હાંકી કાઢયા વિના તેમને ત્યાં રહેવા દીધાં. તેણે તેમને યહોશુઆના હાથમાં પણ સોંપી દીધા નહોતા, અને તેણે ઈસ્રાએલીઓને તેઓનો નાશ કરવા દીધો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તે માટે યહોવાએ તે દેશજાતિઓને ઉતાવળ કાઢી ન મૂકતાં રહેવા દીધી. તેમ જ યહોશુઆના હાથમાં યહોવાએ તેઓને સોંપી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 આમ, પ્રભુએ આ અન્ય પ્રજાઓને દેશમાં રહેવા દીધી; તેમણે તેમને યહોશુઆને તાબે કરી નહિ અને યહોશુઆના મૃત્યુ પછી પણ તેમને ત્યાંથી જલદી કાઢી મૂકી નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તે માટે ઈશ્વરે તે દેશજાતિઓને ઉતાવળે કાઢી ન મૂકતાં રહેવા દીધી અને ઈશ્વરે યહોશુઆના હાથમાં તેઓને સોંપી નહિ. Viz kapitola |