Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 2:21 - પવિત્ર બાઈબલ

21 તેથી યહોશુઆ મૃત્યુ પામ્યા તે વખતે જે જે પ્રજાઓ જીતવાની બાકી હતી તેઓને હવે હું હાંકી કાઢીશ નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 માટે, યહોશુઆએ મરતી વેળાએ જે દેશજાતિઓને રહેવા દીધી હતી, તેઓમાંની કોઈને હું પણ હવે પછી તેઓની આગળથી હાંકી કાઢીશ નહિ,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 યહોશુઆ મૃત્યુ પામ્યો ત્યારે દેશમાં બાકી રહી ગયેલી અન્ય પ્રજાઓને હું હવે હાંકી કાઢીશ નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 માટે યહોશુઆએ મરણના સમયે જે લોકોને રહેવા દીધા હતા, તેઓમાંના કોઈને પણ, હું હવે પછી, તેઓની આગળથી હાંકી કાઢીશ નહિ.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 2:21

Následuj nás:

Reklamy


Reklamy