ન્યાયાધીશો 2:16 - પવિત્ર બાઈબલ16 ત્યારબાદ યહોવાએ ઈસ્રાએલીઓ ઉપર ન્યાયાધીશો નીમ્યા. અને તેઓએ તેમને શત્રુઓના હાથમાંથી ઉગારી લીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પછી યહોવાએ ન્યાયાધીશોને ઊભા કર્યા કે, જેઓએ તેઓને પાયમાલ કર્યા કે, જેઓએ તેઓને પાયમાલ કરનારાઓના હાથમાંથી છોડાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 પછી પ્રભુએ ઇઝરાયલીઓ માટે ન્યાયાધીશો ઊભા કર્યા અને ન્યાયાધીશોએ તેમને હુમલાખોરોથી બચાવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ત્યારે યહોવાહે ન્યાયાધીશો નીમ્યા, તેઓએ તેઓને તેમને લૂંટી જનારાઓના હાથમાંથી બચાવ્યા. Viz kapitola |