Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 11:6 - પવિત્ર બાઈબલ

6 તેઓએ તેને કહ્યું, “આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા માંટે તું અમાંરી સાથે આવ અને અમાંરો સેનાધિપતિ થા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેઓએ યિફતાને કહ્યું, “તું આવીઇને અમારો સેનાપતિ થા કે, અમે આમ્‍મોનપુત્રોની સાથે લડીએ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 તેમણે તેને કહ્યું, “તું આવીને અમારો સેનાપતિ થા કે જેથી અમે આમ્મોનીઓ સામે લડી શકીએ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓએ યિફતાને કહ્યું કે, “તું આવીને અમારો આગેવાન થા જેથી અમે આમ્મોનીઓની સામે લડીએ.”

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 11:6

Následuj nás:

Reklamy


Reklamy