ન્યાયાધીશો 11:5 - પવિત્ર બાઈબલ5 અને જયારે લડાઈ થઈ ત્યારે ગિલયાદના વડીલો યફતાને લેવા ટોબ આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને એમ થયું કે જ્યારે આમ્મોનપુત્રો ઇઝરાયલની સામે યુદ્ધ કરતા હતા ત્યારે ગિલ્યાદના વડીલો યિફતાને ટોબ દેશથી તેડી લાવવાને ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 એને લીધે ગિલ્યાદના આગેવાનો યફતાને તોબના પ્રદેશમાંથી લઈ આવવા તેની પાસે ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જયારે આમ્મોની લોકો ઇઝરાયલની સાથે યુદ્ધ કરતા હતા, ત્યારે ગિલ્યાદના વડીલો યિફતાને ટોબ દેશમાંથી તેડી લાવવા સારુ ગયા. Viz kapitola |