Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 11:38 - પવિત્ર બાઈબલ

38 તેથી તેણે કહ્યું, “તારી બહેનપણીઓ સાથે બે મહિના માંટે જા,” તે તેની બહેનપણીઓ સાથે પર્વતોમાં ચાલી ગઈ અને ત્યાં પોતાના કૌમાંર્ય માંટે શોક કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 પછી તેણે કહ્યું, “જા.” બે મહિનાને માટે તેણે તેને જવા દીધી. તેણે પોતાની સહિયરો સાથે જઈને પર્વતો ઉપર પોતાના કુંવારાપણાનો શોક કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

38 તેણે તેને જવા દીધી અને બે માસ માટે મોકલી આપી. તે તથા તેની સહિયરો પર્વતોમાં ગયાં અને પોતે કુંવારી જ રહેશે એનો શોક કર્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 તેણે કહ્યું, “જા.” તેણે તેને બે મહિના માટે જવા દીધી. તેણે વિદાય લીધી. તેણે તથા તેની સહિયરોએ પર્વતો ઉપર પોતાના કૌમાર્યનો શોક કર્યો.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 11:38

Následuj nás:

Reklamy


Reklamy