ન્યાયાધીશો 11:37 - પવિત્ર બાઈબલ37 “પરંતુ પ્રથમ બે મહિના સુધી મને માંરી સખીઓ સાથે પર્વત પર ફરી લેવા દો, અને માંરે કુંવારા મરવું પડે છે એનો શોક પાળીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને તેણે પોતાના પિતાને કહ્યું, “મારા માટે આટલું થવા દો:મને બે મહિના સુધી રહેવા દો કે, હું મારી સહિયરોનિ સાથે પર્વતો પર ફરીને મારા કુંવારાપણાનો શોક કરું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 પણ તેણે તેના પિતાને કહ્યું, “મારી આટલી માગણી સ્વીકારો. મને બે માસ એકાંત આપો અને મારી સહિયરો સાથે પર્વતોમાં જઈને મારે કુંવારી જ રહેવું પડશે એ બાબતનો શોક પાળવા દો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 તેણે પોતાના પિતાને કહ્યું, “મારી આટલી વિનંતી છે કે મને બે મહિના સુધી એકલી રહેવા દે કે, હું નીચે પર્વતોમાં જાઉં અને ત્યાં મારી સખીઓએ મારા કૌમાર્યનો શોક કર્યો.” Viz kapitola |