Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 11:32 - પવિત્ર બાઈબલ

32 ત્યાર પછી યફતાએ જઈને આમ્મોનીઓ ઉપર હુમલો કર્યો અને યહોવાએ આમ્મોનીઓને તેના હાથમાં સોંપી દીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 એમ આમ્મોનપુત્રોની સાથે યુદ્ધ કરવા માટે યિફતા તેઓની સામે ગયો; અને યહોવાએ તેઓને તેના હાથમાં સોંપ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 એમ આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા યફતાએ નદી પાર કરી અને પ્રભુએ તેને વિજય પમાડયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 યિફતા આમ્મોનીઓની વિરુદ્ધ યુદ્ધ કરવા સારુ ગયો ઈશ્વરે તેઓને વિજય અપાવ્યો.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 11:32

Následuj nás:

Reklamy


Reklamy