ન્યાયાધીશો 11:30 - પવિત્ર બાઈબલ30 યફતાએ યહોવાને વચન આપ્યું, “જો તમે આમ્મોનીઓને માંરા હાથમાં સોંપી દેશો Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને યિફતાએ યહોવાની આગળ પ્રતિજ્ઞા લઈને કહ્યું, “જો તમે આમ્મોનપુત્રોને મારા હાથમાં જરૂર સોંપો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 યફતાએ પ્રભુને વચન આપ્યું: “જો તમે મને આમ્મોનીઓ પર વિજય પમાડશો, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 યિફતાએ ઈશ્વરની આગળ માનતા માનીને કહ્યું, “જો તમે મને આમ્મોનીઓ પર વિજય અપાવશો, Viz kapitola |