Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 11:3 - પવિત્ર બાઈબલ

3 તેથી યફતાએ તેના પિતાનું ઘર છોડી દીધું અને ટોબ પ્રદેશમાં આવ્યો, તે ત્યાં રહ્યો અને ઘણા નકામાં માંણસો તેની સાથે જોડાયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે યિફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોબ દેશમાં રહ્યો; અને કેટલાક હલકા લોક યિફતાને જઈ મળ્યા, ને તેઓ તેની સાથે નીકળતા

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 યફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને તોબ પ્રદેશમાં રહ્યો. ત્યાં તેણે કેટલાક તોફાની માણસોને એકઠા કર્યા અને તેઓ બધા તેની સાથે જ ફરતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેથી યિફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોબ દેશમાં રહ્યો. ત્યાં કેટલાક રખડું લોકો યિફતાની સાથે જોડાયાં, તેઓ તેની સાથે બહાર જતા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 11:3

Následuj nás:

Reklamy


Reklamy