Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 11:28 - પવિત્ર બાઈબલ

28 પણ આમ્મોનીઓના રાજાએ યફતાએ મોકલેલો સંદેશો ધ્યાનમાં લીધો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તોપણ યિફતાએ જે સંદેશો આમ્મોનપુત્રોના રાજાને કહેવડાવ્યો હતો તે તેણે કાન પર લીધો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 પણ યફતાના આ સંદેશાને આમ્મોનના રાજાએ ગણકાર્યો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 પણ જે સંદેશો યિફતાએ આમ્મોનીઓના રાજાને કહેવડાવ્યો હતો તે તેણે નકાર કર્યો.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 11:28

Následuj nás:

Reklamy


Reklamy