ન્યાયાધીશો 11:25 - પવિત્ર બાઈબલ25 શું મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાકના કરતાં શું તું ચઢિયાતો છે? ઈસ્રાએલે તેનો પરાજય કર્યા પછી શું તેણે પોતાનો દેશ પાછો મેળવવા પ્રયત્ન કર્યો હતો? ના, બિલકુલ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 હવે શું સિપ્પોરના દીકરા મોઆબના રાજા બાલાકના કરતાં તું કંઈ શ્રેષ્ઠ છે? શું તેણે ઇઝરાયલની સામે કદી ટક્કર લીધી કે, તેઓની સામે તેણે કદી યુદ્ધ કર્યું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 મોઆબના રાજા એટલે સિપ્પોરના પુત્ર બાલાક કરતાં તમે વિશેષ છો? શું તેણે ક્યારેય અમારી વિરુદ્ધ યુદ્ધ કર્યું હતું? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 હવે તું સિપ્પોરના દીકરા મોઆબના રાજા બાલાક કરતાં શ્રેષ્ઠ છે? શું તેણે ઇઝરાયલની સામે કદી ટક્કર લીધી કે તેણે તેઓની સામે કદી યુદ્ધ કર્યું? Viz kapitola |