Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 11:23 - પવિત્ર બાઈબલ

23 “આ રીતે, ઈસ્રાએલના દેવ યહોવાએ પોતાના લોકો ઈસ્રાએલીઓને માંટે અમોરીઓનો દેશ લઈ લીધો હતો અને હવે તેઓ તેના વારસદાર છે. અને તમે એ દેશ પાછો લેવા માંગો છો?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એમ ઇઝરાયલના ઈશ્વર યહોવાએ પોતાના લોક ઇઝરાયલને અમોરીઓનું વતન આપીને તેઓને વતનહીન કર્યા છે, ને શું તું તેઓનું વતન લઈ લઈશ?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 તેથી પોતાના ઇઝરાયલી લોકો માટે અમોરીઓને હાંકી કાઢનાર તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પોતે હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હવે ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર પોતાના લોકોને અમોરીઓ આગળથી બહાર કાઢી લાવ્યા, ઇઝરાયલને અમોરીઓનું વતન આપી દીધું, તેઓ વતન વગરના થયા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 11:23

Následuj nás:

Reklamy


Reklamy