Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 11:21 - પવિત્ર બાઈબલ

21 ઈસ્રાએલના દેવ યહોવાએ સીહોનને અને તેના સૈન્યને ઈસ્રાએલીઓને સોંપી દીધું. તેથી તેઓએ તેમને પરાજય આપ્યો અને ત્યાં રહેતા અમોરીઓના બધા પ્રદેશ કબજે કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ઇઝરાયલના ઈશ્વર યહોવાએ સિહોનને તથા તેના સર્વ લોકોને ઇઝરાયલના હાથમાં સોંપ્યા, ને તેઓએ તેઓનો સંહાર કર્યો; એમ ઇઝરાયલે તે દેશના રહેનારા અમોરીઓના આખા દેશનું વતન પ્રાપ્ત કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 પણ ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ સિહોન અને તેના સૈન્ય પર ઇઝરાયલીઓને વિજય પમાડયો. આમ, એ દેશમાં વસતા અમોરીઓનો સમસ્ત વિસ્તાર ઇઝરાયલીઓએ કબજે કર્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 અને ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરે, ઇઝરાયલને વિજય અપાવીને સીહોનને તથા તેના સર્વ લોકોને તેમના હાથમાં સોંપ્યાં. તેથી ઇઝરાયલે અમોરીઓના આખા દેશ અને તેમા રેહતાં સર્વ જેઓ તે દેશમાં રહેતા હતા તેમનો કબજો લીધો.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 11:21

Následuj nás:

Reklamy


Reklamy