Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 11:19 - પવિત્ર બાઈબલ

19 “ત્યારપછી ઈસ્રાએલીઓએ હેશ્બોન નગરના અમોરીઓના રાજા સીહોનને સંદેશવાહકોને કહેવા મોકલ્યા; અમને તમાંરા દેશમાં પસાર થઈને જવાદો જેથી અમે અમાંરા અંતિમ મુકામ પર જઈ શકીએ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પછી ઇઝરાયલે અમોરીઓના રાજા સિહોનની, એટલે હેશ્બોનના રાજાની પાસે સંદેશિયા મોકલ્યા, અને ઇઝરાયલે તેને કહેવડાવ્યું, ‘અમે તને વિનંતી કરીએ છીએ કે તારા દેશમાં થઈને અમને અમારા દેશમાં જવા દે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 પછી ઇઝરાયલીઓએ પોતાના દેશમાં જવા હેશ્બોનના અમોરી રાજા સિહોન પાસે સંદેશકો મોકલીને તેના દેશમાં થઈને પસાર થવાની પરવાનગી માગી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ઇઝરાયલે અમોરીઓના રાજા સીહોન, જેણે હેશ્બોન પર રાજ કર્યું હતું તેને સંદેશો મોકલાવ્યો; ઇઝરાયલે તેને કહ્યું, “કૃપા કરીને, તારા દેશમાં થઈને અમને અમારા પ્રદેશમાં જવા દે.”

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 11:19

Následuj nás:

Reklamy


Reklamy