Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 11:17 - પવિત્ર બાઈબલ

17 ત્યારબાદ તેઓએ અદોમના રાજાને ‘તેના દેશમાં થઈને તેઓને જવા દેવ માંટે પરવાનગી લેવા સંદેશવાહકો મોકલ્યા.’ પણ તેઓને પરવાનગી અપાઈ નહિ, તેથી તેઓએ મોઆબના રાજાને એવી જ રીતે વિનંતી કરી, પરંતુ તેણે પણ કહ્યું, ‘ના’ તેથી ઈસ્રાએલીઓ કાદેશના દેશમાં રહ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ત્યારે ઇઝરાયલે અદોમના રાજા પાસે સંદેશિયા મોકલીને કહેવડાવ્યું કે, ‘કૃપા કરીને તારા દેશમાં થઈને મને જવા દે.’ પણ અદોમના રાજાએ તેનું સાંભળ્યું નહિ. તે જ પ્રમાણે તેણે મોઆબના રાજાને પણ કહેવડાવ્યું. તે પણ એમ કરવા ચાહતો નહોતો. આથી ઇઝરાયલ કાદેશમાં રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 પછી અદોમના રાજાએ તેમને જવા દીધા નહિ. તેમણે મોઆબના રાજાને વિનંતી કરી, છતાં તેણે પણ અમને તેના દેશમાંથી જવા દીધા નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ત્યારે ઇઝરાયલે અદોમના રાજા પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું હતું કે, “કૃપા કરીને તમારા દેશમાં થઈને અમને જવા દે,” પણ અદોમના રાજાએ તેઓનું સાંભળ્યું નહિ. અને તે જ પ્રમાણે તેઓએ મોઆબના રાજાને કહેવડાવ્યું; તે પણ જવા દેવા ઇચ્છતો નહોતો. તેથી ઇઝરાયલીઓ કાદેશમાં રહ્યા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 11:17

Následuj nás:

Reklamy


Reklamy