Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 11:16 - પવિત્ર બાઈબલ

16 જયારે ઈસ્રાએલીઓ મિસરથી આવ્યા ત્યારે રણમાં થઈને લાલ સમુદ્ર સુધી ગયા અને કાદેશ પહોચ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ જ્યારે ઇઝરાયલ મિસરમાંથી આવ્યા, ને લાલ સમુદ્ર સુધી અરણ્યમાં થઈને કાદેશ પહોંચ્યા;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 હકીક્ત તો આવી છે: ઇઝરાયલીઓએ જ્યારે ઇજિપ્ત છોડયું, ત્યારે તેઓ રણપ્રદેશમાં થઈને સૂફ સમુદ્ર અને ત્યાંથી કાદેશ આવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ જયારે તેઓ મિસરમાંથી આવ્યા ત્યારે ઇઝરાયલીઓ અરણ્યમાંથી લાલ સમુદ્ર અને અરણ્યની એક બાજુથી બીજી બાજુ સુધી ફરીને કાદેશમાં પહોંચ્યા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 11:16

Následuj nás:

Reklamy


Reklamy