ન્યાયાધીશો 11:15 - પવિત્ર બાઈબલ15 અને કહેવડાવ્યું કે, “મોઆબ કે આમ્મોનનો પ્રદેશ ઈસ્રાએલે લઈ લીધો છે તે હકીકત સાચી નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તેણે તેને કહેવડાવ્યું, “યિફતા એમ કહે છે કે મોઆબનો દેશ તથા આમ્મોનપુત્રોનો દેશ ઇઝરાયલે લઈ લીધો નહોતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 અને આવો જવાબ મોકલાવ્યો: “ઇઝરાયલે મોઆબનો કે આમ્મોનનો પ્રદેશ પચાવી પાડયો છે એમ કહેવું સાચું નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેણે તેને કહેવડાવ્યું, “યિફતા એમ કહે છે કે: ‘મોઆબનો દેશ તથા આમ્મોનીઓનો દેશ ઇઝરાયલે લઈ લીધો ન હતો; Viz kapitola |