ન્યાયાધીશો 11:12 - પવિત્ર બાઈબલ12 યફતાએ સંદેશવાહકો મોકલીને આમ્મોનીઓના રાજાને કહેવડાવ્યું કે, “તમાંરે અમાંરી સાથે શો ઝગડો છે? તમે અમાંરા ઉપર શા માંટે આક્રમણ કર્યુ છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 યિફતાએ આમ્મોનપુત્રોના રાજાની પાસે સંદેશિયા મોકલીને કહેવડાવ્યું, “મારે ને તારે શું છે કે મારા દેશની વિરુદ્ધ લડવાને તું મારી પાસે આવ્યો છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 પછી યફતાએ આમ્મોનના રાજા પાસે સંદેશકો દ્વારા આવો સંદેશો મોકલ્યો, “અમારી સાથે તમારે શી તકરાર છે? તમે શા માટે મારા દેશ પર આક્રમણ કર્યું છે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પછી યિફતાએ આમ્મોનીઓના લોકોના રાજાની પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “આપણી વચ્ચે કઈ બાબતની લડાઈ છે? તું શા માટે અમારા દેશની વિરુદ્ધ લડવા માટે આવ્યો છે?” Viz kapitola |