Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 11:11 - પવિત્ર બાઈબલ

11 તેથી યફતાએ તેઓની માંગણી સ્વીકારી અને લોકોએ તેને તેમનો નેતા અને લશ્કરનો સેનાધિપતિ બનાવ્યો, અને યફતાએ મિસ્પાહમાં યહોવા સમક્ષ આ બધા વચનો ફરીથી કહી સંભળાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે યિફતા ગિલ્યાદના વડીલોની સાથે ગયો, ને લોકોએ તેને પોતાનો સરદાર તથા સેનાપતિ ઠરાવ્યો. અને યિફતાએ પોતાની સર્વ વાતો મિસ્પામાં યહોવાની આગળ કહી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 તેથી યફતા ગિલ્યાદના આગેવાનો સાથે ગયો અને લોકોએ તેને પોતાનો શાસક અને સેનાપતિ બનાવ્યો. યફતાએ મિસ્પામાં પ્રભુની સમક્ષતામાં પોતાની શરતો જણાવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેથી યિફતા ગિલ્યાદના વડીલોની સાથે ગયો અને લોકોએ તેને પોતાનો આગેવાન તથા સેનાપતિ બનાવ્યો. અને યિફતાએ મિસ્પામાં ઈશ્વરની આગળ પોતાની સર્વ બાબતો કહી જણાવી.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 11:11

Následuj nás:

Reklamy


Reklamy