ન્યાયાધીશો 10:4 - પવિત્ર બાઈબલ4 તેને 30 પુત્રો હતાં અને તેઓ 30 ગધેડા ઉપર સવારી કરતાં હતાં. તેઓના ગિલયાદમાં 30 નગરો હતાં જ આજે પણ યાઈરના નગરો તરીકે જાણીતા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેને ત્રીસ દીકરા હતા, તેઓ ગધેડાના ત્રીસ વછેરા પર સવારી કરતા હતા. તેમને ત્રીસ નગર હતાં, કે જે આજ સુધી હાવ્વોથ-યાઈર કહેવાય છે, અને તે ગિલ્યાદ દેશમાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેને ત્રીસ પુત્રો હતા અને તેઓ ત્રીસ ગધેડા પર સવારી કરતા હતા. તેમની પાસે ગિલ્યાદ પ્રાંતમાં ત્રીસ નગરો હતાં. એ નગરો આજે પણ યાઈરની વસાહતો તરીકે ઓળખાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેને ત્રીસ દીકરા હતા. તેઓ દરેક પાસે એક ગધેડા હતા અને તેના પર સવારી કરતા હતા, તેઓ પાસે ત્રીસ શહેરો હતાં, કે જે આજ દિવસ સુધી હાવ્વોથ યાઈર કહેવાય છે, જે ગિલ્યાદ દેશમાં છે. Viz kapitola |