ન્યાયાધીશો 10:2 - પવિત્ર બાઈબલ2 ત્રેવીસ વર્ષ સુધી તે ઈસ્રાએલીઓનો ન્યાયાધીશ હતો. પછી તે મૃત્યુ પામ્યો અને તેને શામીરમાં દફનાવામં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેણે ત્રેવીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો, પછી તે મરણ પામ્યો, ને શામીરમાં દટાયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તે ત્રેવીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ રહ્યો. તે મૃત્યુ પામ્યો અને તેને શામીરમાં દફનાવવામાં આવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેણે ત્રેવીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. પછી તે મરણ પામ્યો અને શામીર નગરમાં દફનાવાયો. Viz kapitola |