Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 10:1 - પવિત્ર બાઈબલ

1 અબીમેલેખના મૃત્યુ પછી દોદોના પુત્ર પૂઆહનો પુત્ર તોલા ઈસ્રાએલ આગળ આવ્યો. તે ઈસ્સાખારના કુળસમૂહનો હતો અને એફ્રાઈમનાં પહાડી પ્રદેશમાં શામીરમાં રહેતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અબીમેલેખ પછી ઇઝરાયલને ઉગારવા માટે ઇસ્સાખારના કુળના દોદોના દીકરા પૂઆનો દીકરો તોલા ઊભો થયો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં શામીરમાં રહેતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 અબિમેલેખના અવસાન પછી ઇઝરાયલના બચાવ માટે દોદોના પુત્ર પૂઆનો પુત્ર તોલા ઊભો થયો. તે ઇસ્સાખારના કુળનો હતો અને એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવેલા શામીરમાં રહેતો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 અબીમેલેખના મરણ પછી, ઇઝરાયલને ઉગારવા સારુ ઇસ્સાખારના કુળના, દોદોના દીકરા પૂઆહનો દીકરો તોલા ઊઠ્યો, તે એફ્રાઇમના પહાડી મુલકમાંના શામીરમાં રહેતો હતો.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 10:1

Následuj nás:

Reklamy


Reklamy