Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 1:5 - પવિત્ર બાઈબલ

5 બેઝેકમાં રાજા અદોનીબેઝેકનો ભેટો થતાઁ તેની સામે લડયા અને કનાનીઓ તથા પરિઝઝીઓને હરાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને બેઝેકમાં તેઓને અદોની-બેઝેક સામો મળ્યો. તેઓ તેની સાથે લડ્યા, ને તેઓએ કનાનીઓ તથા પરિઝીઓનો સંહાર કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 બેઝેકમાં તેમને અદોની-બેઝેકનો ભેટો થઈ ગયો અને તેઓ તેની સાથે લડયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 બેઝેકમાં તેઓને, અદોની-બેઝેક સામે મળ્યો. તેઓએ તેની સામે લડાઈ કરીને કનાનીઓને તથા પરિઝીઓને હરાવ્યા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 1:5

Následuj nás:

Reklamy


Reklamy