ન્યાયાધીશો 1:36 - પવિત્ર બાઈબલ36 અદોમીઓની સરહદ આક્રાબ્બીમના ઘાટથી શરુ થઈ સેલામાંથી પસાર થઈને આગળ જતી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અમોરીઓની સરહદ આક્રાબ્બીમના ઘાટથી તથા ખડકથી ઉપર ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 સેલાની ઉત્તરે અમોરીઓની સરહદ અક્રાબીમના ઘાટમાં થઈને પસાર થતી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 અમોરીઓની સરહદ સેલાના આક્રાબ્બીમના ઘાટથી શરૂ થઈ પર્વતીય પ્રદેશ સુધી હતી. Viz kapitola |