Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 1:35 - પવિત્ર બાઈબલ

35 અમોરીઓ આયાલોનમાં આવેલા હેરેસના પર્વતમાં, અને શાઆલ્બીમમાં રહેવા ઈચ્છતા હતા, જ્યારે યૂસફનું કુળસમૂહ વધારે મજબૂત બની ગયું, ત્યારે તેઓએ અમોરીઓને ગુલામ બનાવી દીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 પણ અમોરીઓ હેરેસ પહાડમાં તથા આયાલોનમાં તથા શાલબીમમાં રહેવા ચાહતા હતા, પણ યૂસફપુત્રોનો હાથ પ્રબળ થયો, માટે તેઓ વેઠ કરનારા થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 અમોરીઓએ આયાલોન, શાઆલ્બીમ અને હેરેસ પર્વતમાં પોતાનો વસવાટ ચાલુ રાખ્યો. પણ યોસેફના વંશજોએ તેમને પોતાના નિયંત્રણમાં રાખ્યા અને તેમની પાસે વેઠ કરાવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 અમોરીઓ હેરેસ પહાડ, આયાલોન અને શાલ્બીમમાં રહેવા ઇચ્છતા હતા, પણ યૂસફના કુળની લશ્કરી તાકાતે તેઓને તાબે કર્યા અને પોતાના ગુલામ બનાવ્યાં.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 1:35

Následuj nás:

Reklamy


Reklamy