Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 1:34 - પવિત્ર બાઈબલ

34 અમોરીઓએ દાનના કુળસમૂહના લોકોને પહાડી પ્રદેશમાં વસવા માંટે દબાણ કર્યુ અને તે લોકોને નીચે ખીણપ્રદેશમાં આવવા દીધા નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને અમોરીઓએ દાનના પુત્રોને પહાડી પ્રદેશમાં જબરદસ્તીથી કાઢી મૂક્યા, કેમ કે તેઓએ તેઓને સપાટ પ્રદેશમાં આવવા દીધા નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 અમોરીઓએ દાનના કુળના લોકોને પહાડીપ્રદેશમાં જ રોકી રાખ્યા અને તેમને મેદાનપ્રદેશમાં આવવા દીધા નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 અમોરીઓએ દાનના પુત્રોને પહાડી પ્રદેશમાં રહેવાને મજબૂર કર્યા અને તેઓને સપાટ પ્રદેશમાં આવવા દીધા નહિ;

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 1:34

Následuj nás:

Reklamy


Reklamy